Sunday, February 7, 2016

● सांस्कृतिक कार्यक्रम माटे Talent Hunt★ આ ડાન્સ જોઇને દીપિકા - પ્રિયંકા ને ભૂલી જશો ◆

SANSKRUTIK PROGRAM MA KARAVI SHAKAY TEVI DANCE VIDEO ENI MADAD THI VADHARE SARI TAIYARI KARAVI SHAKAY. 

● For dance practice....
Must watch this video.

◆ જુઓ વિડીયો ◆
     
   Watch Video

◆ વિશ્વમાં આનાથી ખતરનાક રોડ તમે જોયો જ નહીં હોય,જુઓ Video ◆



જો તમે ફરવાના શોખીન હશો તો તમે ઘણાં એવા રસ્તા પર ગયાં હશો કે જોયા હશે જે જોતા જ ડર લાગી જાય. અહીં એક એવો રસ્તોની વાત છે જે ઘણાં બધા આઈલેન્ડની ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. તે રોડનું નામ છે અટલાન્ટિક ઓશન રોડ કે અટલાન્ટિક રોડ (Norwegian: Atlanterhavsveien) જે 8.3 કિમી લાંબો છે. તો જોઈએ આ વિડિયો જે જોઈને તમે તે કેટલો ખતરનાકની સાથે ખૂબસૂરત છે તે ખ્યાલ આવશે.


    ● Watch Video ●

   

Source by sandesh